ભાવનગર અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થયો છે. 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.