કચ્છ: કંડલા ઝીરો પોઈન્ટ બ્રિજ પર ઓઈલ ટેન્કર અકસ્માત થયો છે. કંડલા હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતાં ઓઈલ રસ્તા પર ઢોળાયું હતું. જેમ પાણીની નદીઓ વહી રહી હોય તેમ રસ્તા પર ઓઈલની નદીઓ વહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.