ભરૂચના જૂના નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત. છાપરા પાટિયા નજીક ઈકો કાર પલટી જતા બાઈક પર પડી. દુર્ઘટનામાં બાઈક સવારનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા. છેલ્લા એક સપ્તાહમાં અકસ્માતની આ પાંચમી ઘટના ઘટી.