રાજકોટના (Rajkot) વાવડી વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. વાવડી વિસ્તારમાં જોરદાર ઝડપે આવતી કારે એક બાઈકને અડફેટે લીધું. પાર્ક કરેલા બાઈકને ફૂટબોલની જેમ હવા ફંગોળ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.