ભરૂચ : છાપરા પાટિયા નજીક 2 એસટી બસ સહિત 3 વાહન વચ્ચે અકસ્માત-જુઓ Video

×

ભરૂચ : છાપરા પાટિયા નજીક 2 એસટી બસ સહિત 3 વાહન વચ્ચે અકસ્માત-જુઓ Video

ભરૂચ(Bharuch) અંક્લેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે ઉપર આજે એટલે કે 22 જુન 2023ની સવારે એક પછી એક ત્રણ અકસ્માત(Accident)ની ઘટના બની હતી. જેમાં 7 વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. જયારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

TV9 Gujarati