રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે દુર્ઘટના ટળી, કેરળ મુલાકાત વખતે હેલિકોપ્ટર લેન્ડ થતાં લપસ્યું, રાષ્ટ્રપતિ કેરળમાં 4 દિવસના છે પ્રવાસે, તિરુવનંતપુરમમાં લેન્ડિંગ વખતે દુર્ઘટના હેલિકોપ્ટર લેન્ડ થતી વખતે નમી ગયું, વાયુસેનાના હેલિકોપ્ટરના વજનથી હેલીપેડનો ભાગ ધસ્યો, હાજર પોલીસ અને ફાયર કર્મીઓએ પરિસ્થિતિ સંભાળી, દુર્ઘટના સર્જાય તે પહેલા જ હેલિકોપ્ટરને સાચવી લેવાયું