સુરતમાં BRTS બસો વધારવાની માગ સાથે ABVPએ વિરોધ પ્રદર્શન કર્યુ. "બસોની સંખ્યા વધારો અથવા બધી બસો બંધ કરો" ના બેનર સાથે વિરોધ નોંધવામાં આવ્યો. સવારે પૂરતી BRTS બસો નહિ હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી