અમદાવાદમાં (Ahmedabad) પોલીસની પકડમાં આવેલો આરોપી શાનું કુરેશી છે. જેને દાણીલીમડા વિસ્તારમાં મીટની દુકાન ધરાવે છે. જેને 4 કલાક સુધી ATM તોડવાનો પ્રયાસનો Video સામે આવ્યો છે. મોજશોખ માટે પૈસા કમાવવા શોર્ટકટ અપનાવ્યો પણ આરોપી પોલીસના સકંજામાં આવી ગયો. ફરિયાદ નોંધી CCTV નાં આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી.