ગીરના જંગલનો અદ્ભુત નજારો સામે આવ્યો. કે જ્યાં એક સાથે પાંચ સિંહો જોવા મળ્યા. એક સાથે પાંચ સિંહો આરામ ફરમાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી માહોલમાં જંગલ વિસ્તારમાં સિંહ પરિવારનો આરામ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગીરમા સારા વરસાદ થી ધરતી એ લીલી ચાદર ઓઢી છે.તો માનવી સાથે ગીરના રાજા ગણાતા સિહ પરીવાર પણ "પંચ પરમેશ્વર" ની જેમી કૂદરત ના ખોળે વીહરતા જોઈ આખો ને ટાઢક વળે છે.