સુરતના પાલ વિસ્તારમાં પણ દીવાલ ધરાશાયી થઈ હતી. ઓરચીડ ઈલાઈટની બિલ્ડીંગની દીવાલ એકાએક તૂટી પડી હતી. દીવાલ પડવાના દ્રશ્યો. કેમેરામાં કેદ થયા છે. બિલ્ડીંગની બાજુમાં જ ચાલી રહેલી બાંધકામ સાઈટની બેદરકારીને લીધે. દીવાલ ધરાશાયી થયાના આક્ષેપો ઉઠ્યા છે.