તો યુપીના જૌનપુરમાં અનોખી ઘટના બની.અહીં સ્વાગત સમારોહમાં સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભરને એક વ્યક્તિએ જાહેરમાં લાફો ઝીંકી દીધો. વીડિયોમાં જોઈ શકાય છે કે મહેન્દ્ર રાજભરને માળા પહેરાવતાની સાથે જ કાર્યકરે થપ્પડનો વરસાદ કરી દીધો.