દુનિયાના સ્વર્ગ સ્વીટર્ઝલેન્ટમાં ભયાનક હિમસ્ખલન થયું...જેનો વીડિયો પણ સામે આવ્યો...જેમાં પહાડ પરથી ગ્લેશિયરનો મોટો ભાગ ખીણમાં પડતો હોવાના દ્રશ્યો સામે આવ્યા...હિમસ્ખલનના કારણે ગ્લેશિયરનો મોટો ભાગ સ્વિસ ગામ બ્લેટન પર પડતા 90 ટકા ગામ નાશ પામ્યું