સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા નર્મદા આરતી અને એકતા નગરમાં બનેલા વિવિધ પ્રોજેક્ટનો આકાશી નજારાનો વીડિયો સામે આવ્યો.. એકતા મોલ અને યુનિટી ગાર્ડનનો અદભૂત નજારો જોવા મળ્યો.