ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોની રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. ત્યારે ટનલને ખોદવા માટે સુરતની હેવી ડ્રીલ મશીન મોકલાવાઇ છે. વલસાડમાં બુલેટ ટ્રેનના સ્થળ પરથી બુધવારે હેવી ડ્રીલ રવાના કર્યું <strong>છે. </strong>