કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઇડ ન આપી સુરતમાં કાર ચાલકે એમ્બ્યુલન્સ સાથે કરી નફ્ફટાઈ... કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઇડ ન આપી... ભેસ્તાનથી ઉન વચ્ચેના BRTS રૂટમાં બની ઘટના... BRTS રૂટમાં શખ્સે બેદરકારીપૂર્વક કાર હંકારી...એમ્બ્યુલન્સે વારંવાર સાયરન વગાડ્યા છતાં કાર ચાલક બેદરકાર રહ્યો... પોલીસ આવા નબીરા સામે કાર્યવાહી કરે તેવી માંગ.