વલસાડ ઉમરગામના ટીંભી ગામે પાર્ક કરેલા ટેન્કરે મારી પલટી. રોડની સાઈડમાં પાર્ક કરેલું ટેન્કર અચાનક પલટી માર્યું. ભારે વરસાદથી ક્ન્ટેનર નીચેની જમીન ધોવાઈ જતા બની ઘટના. ટેન્કર પલટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પાર્ક કરેલું ટેન્કર પલટ્યું, ટેન્કરે અચાનક મારી પલટી, વરસાદથી જમીન ધોવાઈ જતા બની ઘટના, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં