બોગસ દસ્તાવેજો અને છેડછાડ કરેલા સોગંદનામાના આધારે લગ્ન નોંધણી સમયે લગ્ન કરનાર યુવક યુવતી ની ગેરહાજરીમાં લગ્ન નોંધણી કરવી દેવાના આરોપ સર નોંધાઈ પોલીસ ફરિયા. કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલ વિરુદ્ધ નકલી દસ્તાવેજો વડે બોગસ લગ્નો નોંધાવીને લાખો રૂપિયા વસૂલીના આરોપો લગાવાયા છે. વાયરલ વીડિયોમાં તલાટીએ જાતે જ કબૂલ્યું હોવાનું જણાવાયું છે કે તેઓ એક લગ્ન નોંધણી પર રૂપિયા 2,500 લેતા હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં એક જ વર્ષમાં 2હજાર જેટલા બોગસ લગ્નો નોંધાવીને 50 લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો આરોપ છે...