રાજકોટના કાગવડ ખોડલધામ મંદિર પાસે સિંહ દેખાયો. જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. સિંહે દેખા દેતાં ખેડૂતો અને પશુપાલકોમાં પણ ચિંતા. સિંહ અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને કરી જાણ. વન વિભાગ પેટ્રોલિંગ વધારી સિંહની હિલચાલ પર રાખી રહ્યો છે નજર.