ભાવનગરના જેસર પંથકમાં સિંહ પરિવારની લટાર.શેવડીવદર ગામે એકસાથે 17 સિંહ જોવા મળ્યા.રાત્રીના સમયે સિંહ પરિવારની લટાર મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં થયો વાયરલ.