રસ્તા પર પાણી પીવા આવેલો સિંહ પરિવાર ગીર સોમનાથમાં સિંહ પરિવાર રસ્તા પર પાણી પીતો હોય તેવો વીડિયો વાયરલ થયો, રામપરા-કૂકરાશ માર્ગ પર વનરાજ પરિવારના આંટાફેરા, ગરમીમાં જંગલ વિસ્તારથી રસ્તા પર પાણી પીવા માટે આવી ચડ્યા સાવજો, 1 સિંહ અને 3 સિંહબાળનો રાહદારીએ ઉતાર્યો વીડિયો.