ગીર સોમનાથના પ્રાચી ગામે વિધર્મી યુવકે હિંદુ યુવતીને પરેશાન કરતા હોવાની ઘટના સામે આવી છે. યુવકે યુવતીની સાથે તસવીરો ખેંચી હતી. જે બાદ યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા દબાણ કરતો હતો. આરોપી વડાળા ગીરના આબીદ મુસા ખાંડાણીએ યુવતીના ભાઈનું અપહરણ કરવાની ધમકી આપી હતી.