અમદાવાદમાં નગરદેવી માઁ ભદ્રકાળીને સોનાનો મુગટ અર્પણ કરાયો. શહેરના એક બિલ્ડરે માતાજીને 1 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો. માતાજી પ્રત્યે શ્રદ્ધાને પગલે બિલ્ડર પરિવાર ઢોલના તાલે ગરબા રમી ભદ્રકાળી મંદિરે પહોંચ્યો. એક કિલો સોનાનો મુગટ બનતા દોઢ મહિનાનો સમય લાગ્યો. માઁ ભદ્રકાળીની પૂજા કરી પરિવારે ધન્યતાની અનુભૂતિ કરી. અમદાવાદ: નગરદેવી માં ભદ્રકાળીને સોનાનો મુગટ કરાયો અર્પણ, 1 બિલ્ડર દ્વારા માતાજીને 1 કિલો સોનાનો મુગટ અર્પણ કરાયો, માતાજી પ્રત્યે શ્રદ્ધાને પગલે બિલ્ડર પરિવારે મુગટ અર્પણ કર્યો, ઢોલના તાલે ગરબા રમીને ભદ્રકાળી મંદિરે પહોંચ્યો પરિવાર, 1 કિલો સોનાનો મુગટ બનતા દોઢ મહિનાનો લાગ્યો સમય, બિલ્ડર પરિવારે માં ભદ્રકાળીની પૂજા કરી ધન્યતાની કરી અનુભૂતિ.