ભરૂચના ઝઘડિયામાં જ્વેલર્સમાંથી સોનાની ચેઇનની ચોરી થઈ હતી. ખરીદી કરવાના બહાને સોની પાસેથી ચેઇન લીધી હતી. ચેઇન પહેરીને જોવાનનું શખ્સે નાટક કર્યુ હતું અને ફરાર થઈ ગયો હતો. સોની જયંતિલાલ પ્રહલાદના જ્વેલર્સમાં ચોરી થઈ હતી. સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ હતી.