વાવ-થરાદ ભાભરના સનેસડા ગામની સિમમાં કેનાલમાં ગાબડું.સનેસડા-વજાપુર માઈનોર કેનાલમાં પડ્યું ગાબડું..આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા.ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા.રાયડો અને એરંડાના ખેતરો પાણીમાં ગરકાવ..વારંવાર કેનાલ તૂટતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો.