તાપીના વાલોડમાં તસ્કરોની ટોળકી થઇ બેફામ.નવા ફળિયામાં તૂટ્યા 5 ઘરોના તાળા.ઘરમાં લોકો હોવા છતાં તાળા તોડવાનો પ્રયાસ.પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ.ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે. વાલોડના નવા ફળિયામાં રાત્રિ દરમિયાન પાંચ ઘરોના તાળા તૂટ્યા.રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ ઘરોને નિશાના બનાવ્યા. રાત્રિ દરમિયાન તાળા તૂટતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ ની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. ઘરો માં લોકો હોવા છતાં દરવાજા ના નકૂચા અને તાળા તોડવાનો પ્રયાસ કર્યો.