કલોલમાં ભીષણ આગની ઘટના બની છે. જણાવી દઈએ કે આજે દિવાળીના પર્વમાં જ કલોલ હાઈવે રોડ નજીક આવેલા ફલેટની પાસે આ આગની ઘટના બની છે. જો કે હાલમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી, આગનું કારણ પણ હજુ અકબંધ છે.