ગીર સોમનાથના ગીર ગઢડા પહોંચ્યો 11 સિંહનો પરિવાર.શહેરના રસ્તાઓ પર એક સાથે 11 સિંહની લટાર..ત્રણ દિવસથી ગીર ગઢડા પંથકમાં દેખાઈ રહ્યો છે સિંહ પરિવાર.શહેરી વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરાથી ભયનો માહોલ..સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગીર ગઢડા શહેરના રસ્તાઓ પર પહોચ્યા 11 સિંહો, સિંહ પરિવાર છેલા ત્રણ દિવસ થી ગીર ગઢડા અને આસપાસ ના વિસ્તાર માં જોવા મળી રહ્યો છે, ઉમેદપરા ગામે સિંહ પરિવાર દેખાયા બાદ હવે શહેર નજીક ના વિસ્તાર માં ગત રાત્રે જોવા મળ્યો, 11 સિંહોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો