મહેસાણાના કડીમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ..જાસલપુર ગામે 40 હજાર લીટરની જર્જરિત ટાંકી ઉતારી લેવાઈ..અધિકારીઓની હાજરીમાં ટાંકી તોડવાની કામગીરી..40 વર્ષ જૂની ટાંકી જોખમી બનતા ધરાશાયી કરવામાં આવી. 30 લાખના ખર્ચે 1 લાખ લીટરની નવી ટાંકી બનાવાશે.