ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારામાં ઠંડીનો ચમકારો અનુભવાયો. વહેલી સવારે ઠંડીનો પારો ગગડી 12 ડિગ્રીએ પહોંચ્યો. ઠંડીનો ચમકારો અનુભવાતા સાપુતારા ફરવા પહોંચેલા પ્રવાસીઓ ઠુંઠવાયા. ઠંડીથી બચવા લોકો તાપણીનો સહારો લેતા જોવા મળ્યા. તો ઠંડીના કારણે સાપુતારાના તમામ માર્ગો સુમસામ નજરે પડ્યા. ડાંગ: ગિરિમથક સાપુતારામાં વધ્યું ઠંડીનું પ્રમાણ, વહેલી સવારે ઠંડીનો પારો 12 ડિગ્રી પહોંચ્યો, ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ ઠુંઠવાયા, ઠંડીથી બચવા લોકોએ તાપણીનો લીધો સહારો, ઠંડીના પગલે સાપુતારાના તમામ માર્ગો સુમસામ