ફરીએક વાર વિધર્મીઓની કરતૂતનો થયો છે પર્દાફાશ,ફરી એકવાર લવ જેહાદને મળ્યો છે અંજામ, સુરતના પુણા વિસ્તારમાં હિંદુ યુવકનું નામ ધારણ કરીને મુસ્લિમ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, એટલું જ નહીં સાપુતારા લઇ જઇને દુષ્કર્મ પણ આચર્યાનો આરોપ લાગ્યો છે.જોકે ખુલાસો ત્યારે થયો જ્યારે હિંદુ સંગઠનોએ અર્જૂનસિંહની આડમાં છૂપાઇને બેઠેલા ‘ઓજિયાર’ આલમના અસલી ચહેરાને બેનકાબ કર્યો.આ શખ્સનું સાચુ નામ ‘ઓજિયાર’ આલમ છે, પરંતુ હિંદુ યુવતીને હવસનો શિકાર બનાવવા તેણે ધારણ કર્યું અર્જૂનસિંહ નામ.બસ હિંદુ યુવતી ભોળવાઇ ગઇ, અને મુસ્લિમ યુવક પાસે લૂંટાવી દીધુ પોતાનું સર્વસ્વ.