ગીર સોમનાથ કોડીનારના છાછર ગામમાં સિંહણની લટાર.શિકારની શોધમાં સિંહણના રહેંણાક વિસ્તારમાં ધામા.શિકાર કરવા આવેલી સિંહણને આખાલાએ ભગાડી.સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં થઈ કેદ..ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. માદા સિંહ પહોંચી કોડીનાર ના છાછર ગામ, કોડીનાર અમરેલી રોડ પર રાત્રિ ના સમયે માદા સિંહ છાછર ગામના જામપા માં શિકાર ની શોધ માં પહોંચી, શિકાર કરવા આવેલી એકલી સિંહણ ને ખૂટે ભગાડી, સમગ્ર ઘટનાના વિડીઓ થયા મોબાઈલ કેમેરામાં કેદ , સોશિયલ મીડિયા પર વિડીઓ થયો વાયરલ