ગીર સોમનાથ જિલ્લાના 7 નબળા પુલ ભારે વાહન માટે બંધ .ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની તપાસ શરૂ કરતાવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના 45થી વધુ પુલોની તપાસ બાદ સાત પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ પુલ પર કોઈ ભારે વાહન જાય નહી. તે માટે બેરિયર લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે છાપરી ગામના દેવકા નદી પરના પુલનું એપ્રન ધોવાઈ જતાં. તાત્કાલિક સમારકામ શરૂ કરાયું છે.તો બીજી તરફ જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે . જામનગરમાં કાલાવડ નાકા પાસેનો રંગમતી નદી પરનો બ્રિજ બંધ .મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી આપી માહિતી. નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા.