વડોદરામાં વિશ્વામિત્રી નદી પાસે રસ્તા પર દેખાયો 7 ફૂટ લાંબો મગર. નરહરી હોસ્પિટલ વિસ્તારમાં બ્રિજ પાસે મગર દેખાતાં લોકોમાં ભય સાથે કુતૂહલ. નદીમાંથી બહાર આવી ગયો હતો મગર. મગરને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં. કેનાઈન ગ્રૂપે સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યૂ કર્યું. સહીસલામત રીતે નદીમાં છોડી મૂકાયો.