IPL મેચની ટિકિટ થશે મોંઘી.આ વર્ષથી IPL મેચની ટિકિટ પર 40 ટકા GST લાગુ..GST કાઉન્સિલ દ્વારા IPLની ટિકિટ સહિત વિવિધ પ્રવૃત્તિ પર ટેક્સ લાગુ..ટિકિટ, ઓનલાઈન ગેમિંગ, લોટરી સહિતની પ્રવૃત્તિ પર GST લાગું..GST લાગ્યા બાદ IPLની રૂ. 3000 હજારની ટિકિટ 4200માં પડશે..IPL મેચને મનોરંજનની પ્રવૃત્તિનો ટેગ અપાતાં GSTમાં વધારો.