ગીર ગઢડામાં સિંહોની લટાર, રસ્તા પર જગંલના રાજા.. લોકોમાં ભય, મોડી રાત્રે સિંહોના આંટાફેરા, સિંહોની લટારથી વાહનચાલકો અટવાયા ગીર સોમનાથના ગીર ગઢડામાં જાહેર રસ્તા પર 4 સિંહની લટાર. ST બસ સ્ટેન્ડ અને સ્વામિનારાયણ મંદિર નજીક સિંહો દેખાયા. રસ્તા પર સિંહો લટાર મારતા અનેક વાહનચાલકો અટવાયા.રોડ પર જંગલના રાજાના આંટાફેરાનો વીડિયો થયો વાયરલ.