સુરતમાં હાર્ટ એટેકથી 30 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક રાત્રે મિત્ર સાથે જમીનો ઉંઘી ગયો હતો. ઉંઘમાં જ હાર્ટ એટેક આવતા તેનું મોત થયુ છે. યુવક એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો.