અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાથી ફસાયા છે. જેમાં અમરનાથની યાત્રામાં સુરતના 10 લોકો અને વડોદરાના 20 લોકો ફસાયા છે.