ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 138.68 પર પહોંચી છે. ડેમમાં 18 લાખ 62 હજાર 851 ક્યૂસેક પાણીની આવક થઈ છે.સંપૂર્ણ ડેમ ભરાયો હોવાથી હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.