મોરબીમાં આવેલા મચ્છુ-3 ડેમમાં પાણીની ભારે આવક થઇ છે. જેના પગલે મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમની આસપાસના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.