બોરસદના ગાજણા ગામે <strong><a href="https://tv9gujarati.com/videos/gujarat-videos/gujarati-video-fraud-of-lakhs-crores-of-rupees-lured-in-santram-of-mahisagar-on-the-pretext-of-tantric-ceremony-850340.html">મહિસાગર </a></strong>ગામે મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા.