બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરને વધુ એક બ્રિજ મળ્યો. પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં કુલ 121 બ્રિજ થયા. ભાઠેના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં બનાવામાં આવ્યો બ્રિજ. 37 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો બ્રિજ. 560 મીટર લાંબો બ્રિજ થી 10 લાખ લોકોને થશે સીધો ફાયદો. હવે ટેક્સટાઇલ માર્કેટ થઇ હાઇવે રોડની સીધી કનેકટીવીટી