કહેવત છે કે સિંહોના ટોળા ન હોય.પરંતુ પોરબંદરના બરડા સફારીમાં આ કહેવત ખોટી સાબીત થઈ. કેમ કે અહીંયા.. એક સાથે 11 બાળસિંહ દેખાયા. સિંહણ હાજરીમાં બાળસિંહો મસ્તી કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે વર્ષો પછી બરડામાં સિંહનો ફરી આગમન થતા. ગત વર્ષે અહીંયા જંગલ સફારી શરૂ કરવામાં આવી છે. પ્રથમ વખત બરડા જંગલમાં આટલી મોટી સંખ્યામાં. અને એ પણ એક સાથે બાળસિંહો જોવા મળતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી. પોરબંદરના બરડા સફારીમાં એક સાથે 11 બાળસિંહ દેખાયા. સિંહણની હાજરીમાં બાળસિંહો મસ્તી કરતા નજરે પડ્યા. વર્ષો પછી બરડામાં સિંહનો ફરી આગમન થતા અહીંયા જંગલ સફારી શરૂ કરવામાં આવી. પ્રથમ વખત બરડા જંગલમાં આટલી મોટી સંખ્યામાં એક સાથે બાળસિંહો જોવા મળતા પ્રવાસીઓમાં ખુશી.