BMC Election જીતવા શિવસેનાનું ગુજરાતીઓનાં શરણે, જલેબી ફાફડા સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી

BMC Election જીતવા શિવસેનાએ ગુજરાતી મતદારોને આકર્ષવા જલેબી-ફાફડા સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કર્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 08, 2021 | 7:26 PM

BMC Election જીતવા શિવસેનાએ ગુજરાતી મતદારોને આકર્ષવા જલેબી-ફાફડા સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કર્યા હતા.  મુંબઇ મનપાનો ગઢ જીતવામાં ગુજરાતી મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે. આ જ શક્યતાને પગલે Shivsena એ અત્યારથી જ તનતોડ પ્રયાસો શરૂ કર્યા છે. અને મુંબઇમાં વસતા 30 લાખ ગુજરાતી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો શરૂ કર્યા છે. જોકે શિવસેનાનો આ પ્રયાસ પણ ગુજરાતી અંદાજમાં જોવા મળ્યો. પહેલા ફાફડાજલેબી અને હવે ગુજરાતી રાસગરબાની રમઝટ દ્વારા શિવસેના ગુજરાતીઓનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. કેવી રીતે આવો જોઇએ આ અહેવાલમાં

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">