અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઝીરો વિઝિબીલીટી, અકસ્માતના અનેક બનાવ, જુઓ VIDEO

સવારે વિઝિબીલીટી ઝીરો હોવાના કારણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર કેટલાક વાહનોના અકસ્માત ( Accidents ) થવા પામ્યા હતા. VIDEO

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:04 PM

શિયાળાના આ સમયમાં સવારના વિઝિબીલીટી ઓછી થઇ જાય છે. સવારે વિઝિબીલીટી ઝીરો હોવાના કારણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર કેટલાક વાહનોના અકસ્માત ( Accident )  થવા પામ્યા હતા. સવારે માર્ગ પર વિઝિબીલીટી ઝીરો હોવાના કારણે આ ઘટના ઘટી હતી. જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે અમદાવાદ બરોડા હાઈવે પર વાહન ચલાવવું મુશ્કેલીભર્યું બન્યું હતું. અનેક ગાડીઓ અકસ્માતનો ભોગ બની હતી. અને વાહન ચાલકોએ પોતાનો પ્રવાસ રોકવો પડ્યો હતો. આ અંગે જુઓ આ વિડીયો.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">