Sabarkantha : હિંમતનગર નાગરિક સહકારી બેંકનું ચૂંટણી પરિણામ જાહેર, વર્તમાન ચેરમેનની પેનલનો વિજય

Sabarkantha : જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિમતનગરની નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે.

| Updated on: Jan 18, 2021 | 10:21 AM

Sabarkantha : જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિમતનગરની નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં વર્તમાન ચેરમેન નલિન પટેલની પેનલનો વિજય થયો છે. વિકાસ પેનલના 13 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો વિજેતા થયા છે. તો 13 ડિરેક્ટર્સમાં 6 પૂર્વ ડિરેક્ટર્સ સાથે નવા 7 ચહેરા વિજયી થયા છે.મહત્વનું છે કે હિંમતનગર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં 28 ઉમેદવારોએ 13 બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">