અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો, રમણ પટેલ અને બે પુત્રો સામે વધુ એક ફરિયાદ

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં Popular Builder  ના રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુદ્ધ  વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ અને તેના બે પુત્રો  વિરુદ્ધ  ફરિયાદ નોંધી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 11, 2021 | 7:15 AM

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં Popular Builder ના રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુદ્ધ  વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ અને તેના બે પુત્રો  વિરુદ્ધ  ફરિયાદ નોંધી છે. જેમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. Popular Builder ના  રમણ પટેલ અને તેના બે દીકરા સામે સિંધુ ભવન પર બનાવેલ ફૂડ કોર્ટમાં સુપરવાઈઝરને પૈસા ન આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુપરવાઇઝરે મહેનતાણા પેટેના ૧૨ લાખ ૩૦ હજાર રૂપિયાના ન આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">