Rajkot : ખુલ્લેઆમ દેશી દારૂના વેપારનો Video આવ્યો સામે, શાકભાજીની જેમ બિન્દાસ્ત ખરીદી રહ્યા છે દેશી દારૂ !

Rajkot :ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ તેની અમલવારીને લઈને હંમેશા સવાલો ઊભા થતાં આવ્યા છે. અવારનવાર મોટા પ્રમાણમાં દેશી-વિદેશી દારૂના જથ્થા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 8:41 PM

Rajkot: ગુજરાતમાં દારૂબંધીના કાયદા જાણે માત્ર કાગળ પર જે છે તે વધુ એક વાર સાબિત થઈ રહ્યું છે. કારણ કે રાજકોટના સમાકાંઠા વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક શખ્શ ખુલ્લેઆમ દારૂનો વેપાર કરી રહ્યો છે અને ગ્રાહકો પણ બિન્દાસ્ત કોઈ પણ જાતના ડર વગર જાણે શાકભાજીની ખરીદી કરી રહ્યા હોય તેમ દેશી દારૂની પોટલીઓ ખરીદી રહ્યા છે.

આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ તેની અમલવારીને લઈને હંમેશા સવાલો ઊભા થતાં આવ્યા છે. અવારનવાર મોટા પ્રમાણમાં દેશી-વિદેશી દારૂના જથ્થા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે આવા દ્રશ્યો સામે આવે ત્યારે દારૂબંધીના કાયદાની અમલવારીને લઈને અનેક સવાલો ઊભા થાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે તે રીતે દારૂનો વેપાર કરતો શખ્શ અને ત્યાં દેશી દારૂ લેવા આવતા ગ્રાહકોને જાણે કોઈ પણ પ્રકારનો ડર નથી, તે રીતે બિન્દાસ્ત વેપાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે દારૂ બંધીના કાયદાને પોકળ સાબિત કરતાં દ્રશ્યો અનેક જગ્યાએથી સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચો : Rajkot AIIMS: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્ય માટે મહત્વના સમાચાર, રાજકોટ એઈમ્સમાં ડિસેમ્બર સુધીમાં OPD શરૂ થઈ શકે છે

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">