Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની આવક શરૂ, બે લાખ મણ ચણાની આવક થઈ

રાજકોટમાં જિલ્લાના Gondal માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક શરૂ થઈ છે. માર્કેટમાં ચણાની પુષ્કળ ચણાની આવક થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉભરાઇ રહ્યું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 12, 2021 | 9:16 PM

રાજકોટમાં જિલ્લાના Gondal માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક શરૂ થઈ છે. માર્કેટમાં ચણાની પુષ્કળ ચણાની આવક થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉભરાઇ રહ્યું છે. હાલ માર્કેટમાં બે લાખ મણ ચણાની આવક થવા પામી છે. પાકની વિપુલ આવક થતાં Gondal માર્કેટમાં હવે માલના સ્ટોક માટેની જગ્યા પણ ઘટી રહી છે. જો કે હાલ Gondal માર્કેટ યાર્ડમાં ચણાનો 20 કિલોનો ભાવ રૂપિયા 761 થી 956 રૂપિયા સુધી બોલાય રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">