RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની મબલખ આવક, 20 હજાર બોરીઓ યાર્ડ બહાર ખેતરમાં મુકવી પડી

RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા મરચાંની મબલખ આવક થતાં સોમવારના 70 હજારથી પણ વધુ ભારીની આવક નોંધાઇ હતી.

| Updated on: Feb 08, 2021 | 10:10 PM

RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા મરચાંની મબલખ આવક થતાં સોમવારના 70 હજારથી પણ વધુ ભારીની આવક નોંધાઇ હતી. માર્કેટયાર્ડમાં હરરાજીમાં ખેડૂતોને 2000 થી લઈને 3500 રૂપિયા સુધીના ભાવ બોલાયા. મરચાંની મબલખ આવકના પરિણામે યાર્ડનું પટાંગણ, શેડ અને ગોડાઉન ટૂંકા પડતા માર્કેટયાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં આશરે 20 હજારથી પણ વધારે મરચાંની ભારીઓ મુકવી પડી હતી.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">