Rajkot માંથી ઝડપાયો નકલી તબીબ, શ્રીનાથજી ક્લિનિક નામે ચલાવતો હતો દવાખાનું

કોઠારિયા સોલવન્ટ પાસેથી આ તબીબ ઝડપાયો છે. આપને જણાવી દઇએ કે 2010-2015 સુધી આરોપીએ મધુરમ હૉસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે કામ કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 12:36 PM

રાજકોટમાંથી નકલી તબીબ ઝડપાયો છે. આપને જણાવી દઇએ કે રાજકોટ ક્રાઇમ બ્રાંચે નકલી તબીબને ઝડપી પાડ્યો છે. જાણકારી પ્રમાણે આ તબીબ શ્રીનાથજી ક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો. મહત્વપૂર્ણ છે કે કોઠારિયા સોલવન્ટ પાસેથી આ તબીબ ઝડપાયો છે.

આપને જણાવી દઇએ કે 2010-2015 સુધી આરોપીએ મધુરમ હૉસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે કામ કર્યુ છે. ભુતકાળમાં પણ રાજકોટમાંથી નકલી તબીબ ઝડપાઇ ચૂક્યા છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">